pina_AIA2RFAWACV3EAAAGAAFWDOZ3JH2PGQBAAAAACNSESGPGMQ4WT6TT2LLIGAV3NKHXBYZHSXR7HT3AYTCBUEVP4OMQAC74YIA { "event_id": "eventId0001" } { "event_id": "eventId0001" } https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Vaedic Vastu Astro / Astrologer Pandarama

Friday, May 29, 2026

શુકન - અપશુકન :

શુકન - અપશુકન :  

રોજિંદા ઉપયોગ માં આવતી કાતર: 

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અને વૈદિક શુકન શાસ્ત્ર અનુસાર ભારતીય સમાજ માં અને સનાતન સંસ્કૃતિ માં શુકન - અપશુકન ( શુભા શુભ શુક્ર નો ) નું ખૂબ જ મહત્વ રહ્યું છે. 




Solid Wood Premium Sheesham Wood Temple Niwar Big Size 5 Feet with Door Storage Cabinet | Wooden Mandir for Pooja Room Home | Honey Finish | Mandir for Home Niwar (Honey Finish 1)

Visit the ROOFWOOD Store https://amzn.to/3PRoZZo

ઘર માં રાખવામાં આવતી નાની - નાની વસ્તુઓ થી લઈ ને દૈનિક ક્રિયાઓ સાથે કોઈ ને કોઈ માન્યતા જોડાયેલી હોય છે .

+++ +++

આવી જ એક સામાન્ય છતાં મહત્વપૂર્ણ વસ્તુ છે ' કાતર ' એ માત્ર કાપડ કે કાગળ કે અન્ય વસ્તુઓ કાપવાનું સાધન નથી , પરંતુ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર , વૈદિક વાસ્તુ શાસ્ત્ર અને વૈદિક શુકન શાસ્ત્ર અનુસાર વર્ષો થી ચાલી આવતી લોક વાયકાઓ અનુસાર તેનું ઘર માં હોવું , તેનો ઉપયોગ કરવો અને તેની સ્થિતિ જીવન પર સકારાત્મક કે નકારાત્મક અસર પાડી શકે છે. 




કાતર સાથે જોડાયેલ શુભ - અશુભ શુકનો વિશે જાણીએ.

+++ +++

અશુભ શુકનો અને માન્યતાઓ : 


લોકજીવન માં કાતર ને લઈને નકારાત્મક માન્યતાઓ વધુ પ્રચલિત છે. 


તેનું મુખ્ય કારણ એ છે કે કાતર નું કામ કાપવાનું એટલે કે અલગ કરવાનું છે.




Shilpi Wooden Hand Carved Traditionally Design Wooden Temple/Amazing Look & Beautiful Hand Carving Wooden Mandir(7)

Visit the Shilpi Store  https://amzn.to/4dZciUy


ખાલી કાતર ચલાવવી : 


ઘર માં વગર કામે ખાલી કાતર હવામાં ચલાવવી એ સાથે સૌથી મોટા અપશુકન માનવામાં આવે છે.


એવી દઢ માન્યતાઓ છે કે ખાલી કાતર ચલાવવી તે ઘર માં વગર કારણે ઝગડા , કલેશ અને વાદ વિવાદ વધે છે . 


તે પરિવાર ના સભ્યો વચ્ચે ના સબંધો ને કાપી નાખે છે.

+++ +++

કાતર ખુલ્લી રાખવી : 


કાતર નો ઉપયોગ કર્યા પછી કાતર ને ખુલ્લી છોડી દેવી અશુભ ગણાય છે. 


વૈદિક વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખુલ્લી કાતર ઘર માં નકારાત્મકતા ઉર્જા આકર્ષિત કરે છે, જેનાથી આર્થિક નુકશાન અને માનસિક તણાવ થઈ શકે છે.

+++ +++

ઉધાર કે ભેટ માં આપવી કાતર : 


કોઈને કાતર ભેટ માં આપવી કે કોઈ ના પાસે થી મફત માં લેવી શુભ માનવામાં આવતું નથી .


એવું પણ તેમાં માનવામાં આવે છે કે તેનાથી આપનાર અને દેનાર બને વચ્ચે ના સબંધો બગડી શકે છે અને મિત્રતા શત્રુતામાં બદલાઈ શકે છે.

+++ +++

રાત્રી ના સમયે કાતર નો ઉપયોગ : 


મોડી રાત્રી ના સમય માં કાતર નો ઉપયોગ કરવો , ખાસ કરીને વાળ કાપવા , વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અને સ્વાસ્થ્ય બને દ્રષ્ટિએ વર્જિત માનવામાં આવે છે . 


તે ઘર માં દરિદ્રતા લાવે છે તેવું માનવામાં આવે છે.

+++ +++

કાતર ના શુભ શુકનો : 


નકારાત્મકતા સિવાય , ચોક્કસ પરિસ્થિતિઓમાં કાતર ને સુરક્ષા અને નકારાત્મકતા ની શક્તિઓ થી બચવાનું માધ્યમ પણ માનવામાં આવે છે.

+++ +++

નકારાત્મક શક્તિઓથી રક્ષણ : 


લોકવાયકાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ અથવા નાના બાળક ને વારંવાર ડરામણા સપના આવતા હોય ,  તો રાત્રે સૂતી વખતે તેના તકિયા નીચે લોખંડ ની કાતર અથવા ચપ્પુ રાખવામાં આવે છે. 


લોખંડ અને ધારદાર વસ્તુઓ નકારાત્મક ઉર્જા તેમજ અશુભ તત્વો ને નજીક આવતા રોકે છે.

નવાં વસ્ત્રો નું સર્જન: 


વસ્ત્ર શિલ્પી ( દરજીઓ ) માટે કાતર એ તેમનું આજીવિકા નું સાધન છે . 


નવું કાપડ કાપતી વખતે કાતર ને પ્રણામ કરવાથી કાર્ય સફળ થાય છે અને ધન - ધાન્ય માં વૃદ્ધિ થાય છે તેવું શુભ  શુકન માનવામાં આવે છે.

+++ +++

વૈદિક વાસ્તુ શાસ્ત્ર અને વૈદિક જ્યોતિષ શાસ્ત્ર ની દ્રષ્ટિકોણ :


વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માં કાતર નો સંબંધ રાહુ , શનિ  અને મંગળ ગ્રહ સાથે જોડવામાં આવે છે . 


કાતર લોખંડ ની બનેલી બનેલી હોવાથી તે શનિ નું પ્રતીક છે અને તેની ધારદાર પ્રકૃતિ મંગળ નું પ્રતિનિધિત્વ કરે છે.

+++ +++

યોગ્ય દિશા : 


વૈદિક વાસ્તુ શાસ્ત્ર મુજબ કાતર ને ક્યારેય ઘર ના મુખ્ય હોલ કે ઈશાન ખુણા ( ઉત્તર - પૂર્વ )  માં ખુલ્લી ન રાખવી જોઈએ. 


તેને હંમેશા ટેબલ ખાના માં કે ડ્રોઅર ની અંદર , પશ્ચિમ કે વાયવ્ય દિશામાં  છુપાવી ને રાખવી શુભ ગણાય છે. 


કાતર સાથે જોડાયેલા શુભાશુભ શુકનો આપણને શિસ્ત , સાવધાની અને સબંધો ની મર્યાદા જાળવવાની પ્રેરણા આપે છે . 


કાતર નો ઉપયોગ હંમેશા નિર્માણ માટે થવો જોઈએ, વિનાશ માટે નહીં. એ જ આ શુકનો પાછળનો ગૂઢ સંદેશ છે.

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 

🙏हर हर महादेव हर...!!

+++ +++

जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -

श्री सरस्वति ज्योतिष कार्यालय

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Vist us at: www.sarswatijyotish.com

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ +++

શુકન - અપશુકન :

શુકન - અપશુકન :    રોજિંદા ઉપયોગ માં આવતી કાતર:  વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અને વૈદિક શુકન શાસ્ત્ર અનુસાર ભારતીય સમાજ માં અને સનાતન સંસ્કૃતિ માં ...